JaiGujarat, the best Gujarati Portal!
 
Language:
English /ગુજરાતી

 
Some beautiful quotations in Gujarati

મનુષ્ય જીવન કોઈ એક મૂલ્ય પર રચાય છે અને વહે છે. -કનૈયાલાલ મુનશી

આપણામાં દોષ તો હોય જ છે, પણ દોષમુક્ત થવાનો પ્રયત્ન કરવાનું આપણા સર્વનું કર્તવ્ય છે. -મહાત્મા ગાંધીજી

જ્યાં સાહસ છે ત્યાં સિધ્ધિ છે. -રામાનારાયણ પાઠક

પોતાનું સુખ અન્યને આપી, જાતે દુ:ખ સહન કરી લેવું એ જ માનવતા છે. -મહાત્મા ગાંધીજી

ભોગ અને રોગ સાથી છે અને બ્રહ્મચર્ય એ આરોગ્યનું મૂળ છે. -ભગવાન બુધ્ધ

માનવી પોતે જ પોતાના આનંદનો નિર્માતા છે. - થો રો

પ્રેમના ચક્ષુથી વ્યર્થ સંસારમાં છુપાયેલા પરમાત્મા દેખાય છે. -આચાર્ય રજનીશ

જે માનવી સત્તા, સંપત્તિ અને અહંકારનો મોહ જાતે ફેંકી દે તે મહાપુરુષ છે. -રવીન્દ્રનાથ ટાગોર

Copyright © 2009 JaiGujarat. All rights reserved.